ઝાઝું ઝેર......કોઈ કહે અતિ ઝેર વિંછીતણા આંકડામાં,કોઈ કહે ઘણું સરપના તનમાં,કોઈ કહે હોય ઝેર વેરીના વચનમાં,કોઈ કહે ઝેરતણાં ઝાડ ઝેરી વનમાં,સુણો રૂડા રાજહંસ દાખે દલપતરામ,ઝાઝું ઝેર સૌથી ઝેરી માણસના મનમાં....નામ એક, કાર્ય જુદા...સૃષ્ટીમાંહી હોય છે ઘણાકતણું શેઠ ...
વધુ વાંચો...